PM Kisan Ekyc OTP Online | પીએમ કિસાન Ekyc માટે નવી લિંક  

Rate this post

PM Kisan e kyc invalid OTP | PM Kisan Yojana | PM Kisan e KYC Update | PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન કેવાસી ઓનલાઇન મોબાઈપ દ્વારા કરો.

દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે PM Kisan, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પેન્શન યોજના વગેરે. હાલમાં એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan e-KYC કરવું પડશે. આ આર્ટિકલ દ્વારા PM Kisan E KYC OTP Link Online વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ભારત સરકારના Department of Agriculture and Farmers Welfare દ્વારા PM Kisan Yojana ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં રૂપિયા કુલ 6000/- સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ નવી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે.

PM Kisan E KYC કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જેને વધારીને 31 May 2022 કરવામાં આવી છે. ખેડૂતો ઘરે બેઠા KYC કરી શકે તે માટે PM Kisan E KYC OTP Link Active કરવામાં આવેલ છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે, પોતાનું PM Kisan E KYC કરે અને લાભ મેળવવાનું ચાલુ રાખે.

Important Point Of PM Kisan E Kyc OTP Online

યોજનાનું નામPM Kisan Samaan Nidhi Yojana
આર્ટિકલનનો પ્રકારPM Kisan E Kyc OTP Online
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને
આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
આર્ટિકલનો પ્રકારLatest Update
Is E Kyc Mandatory?Yes, Aadhar OTP Based eKYC is available on PMKISAN Portal.
PM Kisan Ekyc Last Date31 May 2022
PM Kisan ekyc કરવાનું માધ્યમ ક્યું છે?Online
Official WebsiteClick Here
Direct New Linkshttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx

How To Do PM Kisan E Kyc 2022 Online?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે બેઠા પોતાના મોબાઈલ પણ kyc કરી શકે છે. PM Kisan KYC કરવા માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. PM Kisan E Kyc OTP Link Active પર કેવી રીતે KYC કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ પોતાના મોબાઈલ,લેપટોપ કે કોમ્પ્યુટરમાં Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.

    ● જેમાં Google Search Result માં ઘણા બધા પરિણામ બતાવશે.

   ●  જેમાં PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.

    ● આ અધિકૃત વેબસાઈટમાં Farmer Corner માં જઈને e-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં OTP Based Ekyc કરી શકો છો.

   ● જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવું મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયેલ હોય તે જણાવશે.

PM Kisan e kyc OTP Link Online Information

PM Kisan e KYC 2022 Details

વિભાગનું નામકૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
સરકારશ્રીનું નામભારત સરકાર
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનું નામPm Kisan Samman Nidhi Yojana
જાહેરકર્તાપ્રધાનમંત્રી Shri Narendrabhai Modi
લાભાર્થીદેશના નાના અને સિમાંત ખેડુતો
સુચનાPM Kisan e KYC
Payment ModeDirect Bank Transfer
PM Kisan 11th Installment DateMay-June-2022
Official WebsiteClick Here

PM Kisan e KYC – પ્રોસેસ

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે તો ઈકેવાયસી અંગે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ આગળ લંબાવી હતી. તેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ પહેલા ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી. જેને વધારીને 22 મે કરી દેવામાં આવી હતી. હવે 31 મે કરવામાં આવી છે.

PM Kisan Yojana અંતર્ગત છેલ્લી તારિખ વધાર્યા બાદ ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોએ PM Kisan e KYC કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડતું હતું. Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric પ્રમાણીકરણ (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકતા હતા. આમાં ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડતી હતી.

હવે, ભારત સરકારે જે OTP આધારિત e KYC બંધ કરેલ હતું. તે કિસાનોની મુશ્કેલી દૂર થાય તે માટે પુન: શરૂ કરવામાં આવેલ છે. તેના માટે નવી લિંક પણ જાહેર કરેલ છે. દેશના બધા ખેડૂતો PM Kisan Samman Nidhi E-kyc હવે 31 મે, 2022 સુધી કરી શકે છે.

Documents needed for PM Kisan eKYC

PM કિસાન સન્માન નિધિ યોજના અને Pm Kisan e KYC પૂર્ણ કરવા માટે નોંધાયેલ ખેડૂત પાસે માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. જો તેનો સેલફોન નંબર આધાર કાર્ડ પર સૂચિબદ્ધ હોય તો ખેડૂત તેનું Pm Kisan e KYC 2022 ઓનલાઈન પૂર્ણ કરી શકે છે.

PM Kisan e KYC Some major problem

હાલમાં, જો તમે PM Kisan e KYC કરવાનું વિચારી રહ્યા છો, તો વેબસાઇટ pmkisan.gov.in પર કેટલીક ખામીઓને લીધે, તમારે નીચેની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, અમે તમને નીચેની સમસ્યા અને તેના ઉકેલ વિશે વિગતવાર જણાવીશું.

Pm Kisan Samman Nidhi Yojana Ekyc Record Not Found

PM Kisan યોજના હેઠળ, જ્યારે તમે તમારું PM કિસાન E KYC કરવા જાઓ અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો, ત્યારે તમને Record Not Found Error જોવા મળશે. આ સમસ્યા વેબસાઈટ pmkisan.gov.in પરથી આવે છે, જે થોડા સમયમાં જ ઠીક થઈ જશે, જો તમે આવી સમસ્યા જોશો, તો તમે એક-બે દિવસ પછી ફરીથી PM કિસાન KYC કરવાની પ્રક્રિયાને અનુસરશો.

Pm Kisan E-Kyc Invalid OTP Problem

PM કિસાન E KYC કરતી વખતે, pmkisan.gov.in વેબસાઈટ પર ઘણા ખેડૂતોને બીજી સમસ્યા આવી રહી છે, જેની નીચે PM કિસાન E-KYC Invalid OTP લખેલું છે, આ સમસ્યા વેબસાઈટ pmkisan.gov.in પરથી છે. આવનાર એક. – બે દિવસમાં ઠીક થઈ જશે. જો તમને પણ PM કિસાન KYC કરતી વખતે Pm કિસાન અમાન્ય OTPની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો એક-બે દિવસ પછી ફરી પ્રયાસ કરો.

PM-KISANYojana ની યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

PM Kisan યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છે કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.

Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.

  • Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
  • Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કરો.
  • Step 4. હવે તમે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
  • Step 5. આ પછી તમે ‘Get Report‘ પર ક્લિક કરો.
  • Step 6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

Leave a Comment

Your email address will not be published.