i-Khedut Portal Yojana 2022

2/5 - (1 vote)

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

વિભાગ વિષે

ગુજરાત સરકારનો કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ તેના હસ્‍તકની કૃષિ અને સંલગ્ન બાબતોબાગાયત, ભૂમિ સંરક્ષણ,ડેરી વિકાસપશુપાલન, અને સહકારની પ્રવૃત્‍તિઓ માં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખેતીનો રાજ્યનો વિસ્‍તાર અને તેમાં થતાં વધારા તેમ જ બાગાયતી પ્રવૃતિઓના મહત્‍વને લઈ બાગાયત પ્રવૃતિઓ ખેતી ખાતાથી અલગ કરી બાગાયત ખાતુ રચવામાં આવેલ છે. કૃષિ અને કૃષિ વિષયક અન્‍ય બાબતોમાં શિક્ષણ અને સંશોધનની કામગીરી કરવા વિભાગ હેઠળચાર કૃષિ વિશ્વવિદ્યાલય કાર્યરત છે.વિભાગની પ્રવૃતિઓ ના નીતિ ઘડતરમાં સલાહ, મદદ, કાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ રાખવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા, નિગમો, સમિતિ કે અન્‍ય સંસ્‍થાઓ કામ કરે છે.ખેતીવાડી ખાતાના મુખ્‍ય ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓનું માન આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

બાગાયત:

પરિચય

આઝાદી બાદ રાજયમાં ખેતીવાડી ખાતા મારફતે બાગાયતી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી હતી ૫રંતુ કેન્દ્રીય બાગાયત કમિશ્નરની ભલામણ અન્વયે રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા રાજય સરકારશ્રી તરફથી અલગ બાગાયત ખાતાની જરૂર જણાંતા વર્ષ ૧૯૯૧ થી રાજયમાં અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવેલ છે.

 જેનો ઉદ્દેશ આ ક્ષેત્રના સંર્વાંગી વિકાસ કરવાનો છે. જેના કારણે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થયેલ છે અને બાગાયતી પાકોનું ૧૯૯૧-૯૨ થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજીત ચાર ગણું થયેલ છે.

જે માટે બાગાયતી ખેતીની શરુઆતથી તેની કાપણી પછીની વ્યવસ્થા સુધીની તમામ શ્રૃંખલા સુદઢ બનાવવાનુંઆયોજન અને સ્ટ્રેટેજી નકકી કરવામાં આવી છે અને બાગાયત ખાતા તરફથી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવી રહયું છે. જે માટે જરુરી પોલીસી અને સહાયક યોજનાઓ અમલમાં મુકી છે.

રાજયમાં બાગાયતના વિકાસ માટે ક્ષેત્રીય કક્ષાએ જરૂરી માર્ગદર્શન તથા યોજનાઓના અમલીકરણ માટે જીલ્લા કક્ષાએ અમલીકરણ કચેરીઓ, નર્સરીઓ, તથા કેનીંગ અને કીચન ગાર્ડન કેન્દ્રો ઉભી કરાયેલ છે. તેમજ બાગાયતી વધુ શકયતા ધરાવતા તાલુકા કક્ષાએ તજજ્ઞ અધિકારીઓની સેવાઓ ઉપબ્ધ છે. સમગ્ર તંત્રના દેખરેખ અને નીરીક્ષણ માટે વડોદરા તથા રાજકોટ ખાતે વિભાગીય કચેરીઓ તથા ગાંધીનગર ખાતે બાગાયત નિયામકશ્રીની રાજય કક્ષાની કચેરી આવેલી છે. તાજેતરમાં પાક અને ટેકનોલોજી આધારીત સેન્ટર ઓફ એકસેલન્સ ઉભા કરવામાં આવી રહેલ છે. બાગાયત ખાતાનુ માળખું, બાગાયત નિયામકશ્રી નિયંત્રિત છે.

બાગાયત ખાતા તરફથી રાજય સરકારશ્રી તેમજ કેન્દ્ર સરકારશ્રી પ્રેરિત વિવિધ વાર્ષિક વિકાસ કાર્યક્રમો અમલમાં છે. અને વિસ્તરણ પ્રવૃતિઓ મારફત ખેડૂતોને તથા યુવાનોને જરુરી માર્ગદર્શન, તાલીમ તથા કૌશલ્ય વિકાસ કરવામાં આવી રહેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં બાગાયતી પ્રવૃત્તિઓ ઉપર સરકારશ્રીએ ઘણો ભાર મુકેલ છે. અને સારી એવીનાણાંકીય જોગવાઇ કરેલ છે. જેના કારણે વિવિધ ક્ષેત્રોએ નોધ પાત્ર વિકાસ સાધેલ છે. જેના કારણે દેશમાં રાજયનું સ્થાન ફળપાકો તથા શાકભાજી પાકોમાં અન્ય રાજયો કરતાં આગળ છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે.

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે.

જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્‍વારા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્‍તો તૈયાર કરવાની રહેશે.

બહુવર્ષાયું ફ્ળ પાકો – દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કીવી, પેશન ફ્રુટ વિગેરે
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૧)ફળપાકોજેવાકેદ્વાક્ષ, કીવી, પેશનફ્રૂટવિગેરેયુનિટકોસ્ટ – રૂ. ૪.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૧.૬૦ લાખ/ હેકટર જ્યારે ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૨.૦૦ લાખ / હે મર્યાદામાં સહાયપ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૩હપ્તા (૬૦:૨૦:૨૦) માં પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાંનવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટકોસ્ટ – રૂ. ૧.૨૫ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૦.૫૦ લાખ/હે.જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦/હે
૨) સ્ટ્રોબેરીયુનિટકોસ્ટ – રૂ. ૨.૮૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૧.૧૨ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૧.૪૦ લાખ / હેકટરપ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ- રૂ.૧.૨૫ લાખ/હેકટરટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના ૪૦%કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૬૨૫૦૦/ હેકટર
બહુવર્ષાયું ન હોય તેવા ફ્ળ પાકો – અનાનસ, કેળા (પીલાથી)
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૩) કેળા (પીલાથી)યુનિટકોસ્ટ – રૂ.૨.૦૦ લાખ/ હે.ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે.જ્યારેTSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ /હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ.૮૭૫૦૦ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૩૫ લાખ/હે.જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦%, મહત્તમરૂ.૪૩૭૫૦/ હે.
૪) અનાનસ (પીલાથી)યુનિટ કોસ્ટ – રૂ.૩.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૧.૨૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કેમહત્તમરૂ. ૧.૫૦ લાખ/હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ. ૮૭૫૦૦ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૩૫ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૪૩૭૫૦ /હે.
પેશી સંવર્ધનવાળા ફ્ળપાકો – અનાનસ, કેળા (ટીસ્યુ કલ્ચર)
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૫) કેળા (ટીસ્યુ)યુનિટ કોસ્ટ – રૂ.૩.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૧.૨૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૫૦ લાખ /હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ.૧.૨૫ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦ / હે.
૬) અનાનસ (ટીસ્યુ)યુનિટ કોસ્ટ – રૂ.૫.૫૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૨.૨૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૨.૭૫ લાખ/હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ. ૧.૨૫ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦/હે.
પપૈયા
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૭) પપૈયાયુનિટ કોસ્ટ – રૂ. ૨.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ/હેપ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે૨ હપ્તા (૭૫:૨૫)માં સહાયનવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ. ૬૦૦૦૦ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૦.૩૦ લાખ / હે.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૮) અતિઘનિષ્ઠખેતીથીવાવેલફળપાકોયુનિટ કોસ્ટ – રૂ. ૨.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ/હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવા પાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪ હે. ની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ. ૧.૨૫ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
૯) ઘનિષ્ઠખેતીથીવાવેલફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુમાટેયુનિટ કોસ્ટ – રૂ. ૧.૫૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૬૦ લાખ/હેજ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૦.૭૫ લાખ/હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે.૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવા પાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪ હે. ની મર્યાદામાંએચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
યુનિટ કોસ્ટ – રૂ. ૧.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૪૦ લાખ/હે.જ્યારેTSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૦.૫૦ લાખ/હે.

ફળપાકો : વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો (વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં)

ઘટકનું નામસહાયનુ ધોરણરિમાર્કસયોજનાનું નામ
(બી) વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોયુનિટકોસ્ટ – રૂ. ૧.૦૦ લાખ / હેકટરટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ.૦.૪૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે.પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે.૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવાપાત્ર થશે.નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂત ને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.ખાતાદીઠ ૪.૦ હે. ની મર્યાદામાંએચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

Leave a Comment

Your email address will not be published.