Nigam Loan Yojana

બેન્‍કેબલ યોજના | Bankable Nigam Loan Yojana

બેન્‍કેબલ યોજના 2022 ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્‍તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં …

બેન્‍કેબલ યોજના | Bankable Nigam Loan Yojana Read More »

રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના વિશે માહિતી

રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના વિશે માહિતી સીધા ધિરાણની યોજનાઓનો નિગમ દ્રારા અમલ કરવામાં આવે છે.આ યોજનાઓમાં વાહન યોજના, ડેરી યુનિટ, મહિલા સમૃધ્ધિ યોજના વગેરેમાં નિગમ ધ્વારા રાજ્ય કક્ષાના દૈનિક પેપરોમાં જાહેરાત આપી રાજ્યભરમાંથી અરજીઓ મેળવે છે.નિગમની જે તે જીલ્લા કચેરીઓ પ્રથમ તબક્કામાં મેળવેલ અરજીઓ નિયમ મુજબ ચકાસણી કરી, યોગ્ય લાભાર્થીઓની યાદી સ્થાનિક કક્ષાએ …

રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના વિશે માહિતી Read More »