રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના વિશે માહિતી

Rate this post

રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના વિશે માહિતી

સીધા ધિરાણની યોજનાઓનો નિગમ દ્રારા અમલ કરવામાં આવે છે.આ યોજનાઓમાં વાહન યોજના, ડેરી યુનિટ, મહિલા સમૃધ્ધિ યોજના વગેરેમાં નિગમ ધ્વારા રાજ્ય કક્ષાના દૈનિક પેપરોમાં જાહેરાત આપી રાજ્યભરમાંથી અરજીઓ મેળવે છે.નિગમની જે તે જીલ્લા કચેરીઓ પ્રથમ તબક્કામાં મેળવેલ અરજીઓ નિયમ મુજબ ચકાસણી કરી, યોગ્ય લાભાર્થીઓની યાદી સ્થાનિક કક્ષાએ જીલ્લા પસંદગી સમિતિમાં યોગ્ય લાભાર્થીઓની પસંદગી કરે છે.જીલ્લા કક્ષાએથી પસંદગી પામેલ લાભાર્થીઓની રાજ્યકક્ષા લોન કમીટીમાં મંજુરી માટે રજુ કરવામાં આવે છે.તમામ પ્રક્રિયાને અંતે પસંદગી પામેલ લાભાર્થીઓને લોન એગ્રીમેન્ટ પુર્ણ કરનાર લાભાર્થીઓને ધિરાણ અને ત્યારબાદ વસુલાતની કામગીરી જીલ્લા કચેરીઓ કરે છે.જીલ્લા કચેરીઓ આ ધિરાણ મેળવેલ લાભાર્થીઓના વ્યક્તિગત ખાતાઓની નિભાવણી કરે છે.આજે રાજ્યભરમાં નિગમના કુલ ૫૭૦૦૦ થી વધુ લાભાર્થીઓના જીલ્લા કક્ષાએ વ્યક્તિગત ખાતાઓ નિભાવવામાં આવી રહ્યાં છે.

સીધા ધિરાણની યોજનામાં અમલ થયેલ યોજનાઓ

ક્રમયોજનાનું નામ
કમ્પુટર / લેપટોપની યોજના
નાના પાયાની યોજના
ફોર વ્હીલર પેસેન્જર
પેસેન્જર રીક્ષા
પીક અપ વાન

ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી તમામ મુખ્ય યોજનાઓની સૂચિ અને ગુજરાત રાજ્યના નાગરિકો માટે કામદાર, મહિલા વિદ્યાર્થીઓ, વડીલો વગેરે માટે શરૂ કરાયેલી સરકારી યોજનાની માહિતી દરેક માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે કે, કોઈપણ સરકારી યોજનાનો લાભ લેતા પહેલા, તે યોજના વિશે માહિતી મેળવો. કોઈ સાચું નથી સરકારી યોજનાઓ સામાન્ય માણસને સરકારી યોજનાના લાભ માટે શરૂ કરવામાં આવે છે, યોજનાની જાણકારીના અભાવે કેટલાક લોકો વંચિત રહે છે ઘણી મોટી યોજનાઓ શરૂ થઈ છે જેમ કે આવાસ યોજના, ખેડૂત યોજના,

પેન્શન યોજના, વગેરે. જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધ, વિદ્યાર્થીઓ વગેરે બધાને આપવામાં આવે છે સંપૂર્ણ માહિતીની લિંક સાથે અહીં ગુજરાત સરકારની યોજનાની સૂચિ જુઓ

આ યોજના માટે કોણ ફોર્મ ભરી શકે.. 

1. અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ. 

2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. 

3. અરજદારની ઉંમર અરજી કર્યા તારીખે ધંધા/વ્યવસાયની યોજનાઓ માટે 21 થી 50 વર્ષની હોવી જોઈએ. 

4. અરજી કરતી વખતે આધાર નંબર બેન્ક એકાઉન્ટમાં લિન્ક હોય તે જ આપવો. 

(નોંધ નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહિ)

(સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.)

વેબસાઇટ માટે અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published.